"સ્વસ્થ - ભારત મિશન"
નમસ્કાર મિત્રો મારું નામ આશા રાઠોડ છે ,હું ભૂતેશ્વર (dis -Bhavnagar-364110, Gujrat) ગામમાં રહું છું અને હું MKBU યુનિવર્સિટીમાં મુખ્ય વિષય ઈંગ્લીશ સાથે M.A અભ્યાસ કરું છું . આ બ્લોગ આજે યોજાયેલ મેરેથોન વિશે છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ 15 વર્ષથી મોટા લોકોએ ભાગ લીધો હતો. મેરેથોના ભાગ સ્વરૂપે મેં પણ ભાગ લીધો હતો.આ મેરેથોન VRTI સંસ્થા દ્વારા યોજવામાં આવેલો હતો, જેના કાર્યકર્તા વાઘેલા સાહેબ, કિશોરસિંહ ગોહિલ ,તરુણભાઈ તેમજ એમની પુરી Agrocil સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો હતો..
આ મેરેથોનો મુખ્ય હેતુ સ્વસ્થ ભારત મિશન નો હતો. મારા અને અમારા પુરા ભૂતેશ્વર ગામ વતી પુરી સંસ્થા નો ખુબ ખુબ આભાર કે તમે અમારા માટે આવી યોજના નું આયોજન કર્યું..
પરિચય:
VRTI - Vivekanand Research and Training Institute
Bhavnagar
VRTI ગ્રામીણ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે 30 વર્ષથી કાર્યરત છે. વીઆરટીઆઈએ સમાજને મદદરૂપ બનીને આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સફળતા મેળવી છે. સંસ્થાની વિશેષતાઓ આરોગ્ય સંભાળ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, એસએચજી, કૃષિ અને પર્યાવરણની પ્રવૃત્તિઓ અને મુદ્દાઓ છે. યુવાઓ, મહિલાઓ અને બાળકો અને જેઓ આર્થિક રીતે પછાત છે તેમને આજીવિકા, શિક્ષણ અને આરોગ્યની સમાન તક પૂરી પાડવા માટે વિઝન સાથે સંગઠનની રચના કરવામાં આવી હતી.
એમની ટીમ સામાજિક પરિવર્તન માટે કામ કરવા માટે સમર્પિત છે. સંસ્થા એવા લોકો માટે તાલીમનું પણ આયોજન કરી રહી છે જેઓ પોતાનો નાનો/ઘર વ્યવસાય સ્થાપવા માંગે છે. સંસ્થા કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને કૃષિની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. પાયાના સ્તરેથી કાર્યક્રમોના સફળ અમલીકરણ માટે એમની મુખ્ય શક્તિ VRTI ની અનુભવી ટીમ છે.
સ્વસ્થ ભારત મિશન મેરેથોન 26 -11-2023 ને રવિવારના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે પીપળીયા પુલે યોજવામાં આવી હતી જેમાં 500 થી વધારે લોકોએ ભાગ લીધો હતો.. આ મેરેથોનમાં વિવિધ ગામડાઓ જેમ કે ભૂતેશ્વર ભુંભલી રતનપર ખડસલીયા માલણકા અવાણીયા આમ વિવિધ ગામોએ ભાગ લીધો હતો.. નવાઈની વાત તો એ છે કે 60 વર્ષથી વધારે ઉંમરના એ પણ ભાગ લીધો હતો. આ મેરેથોન પીપળીયા પુલ થી નિરાલી ફાર્મ સુધી 6 ( km)કિલોમીટરની હતી..
વહેલી સવારે બધા વિદ્યાર્થીઓ પહોંચીને રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. જેમાં અલગ અલગ ઉંમરના વિભાગ પાડવામાં આવ્યા હતા,
- 15 to 20
- 21 to 30
- 31 to 40
- 40 to 50
- 50 to 60
- 60 +
આ મુજબ એમનું ફોર્મ હતું..
મીની મેરેથોન ના નિયમ મુજબ બધા વિદ્યાર્થીઓ ને હાથે અલગ અલગ કલર ની રીબીન બાંધવાની હતી...15 થી 20 વર્ષના યુવાનો ને green 💚 ( લીલી રીબીન ) , 21 થી 30 વર્ષ ના યુવાનો ને blue 🔵 ( ભૂરી રીબીન ) તેમજ 31થી 40 વર્ષના ને pink ( ગુલાબી રીબીન ) બાંધવાની હતી..તમે નીચેના ફોટા માં જોય શકો છો...
તેમજ બધા વિદ્યાર્થીઓ ને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેમાં એક કાર્ડ આપવામાં આવે છે તેમાં પોતાનો રજીસ્ટ્રેશન નંબર અને પાછળ પોતાનું નામ લખેલું હોય છે જે નીચે મુજબ ફોટામાં જોય શકશો..
આ મેરેથોનમાં ભાગ લેનાર દરેકે લોકોને ટીશર્ટ [T-shirt]આપવામાં આવ્યું હતું . જેની ક્વોલિટી ખૂબ જ સારી હતી..
બધા સ્પર્ધકો ને માટે સારી સુવિધા કરવામાં આવિ હતી..જેમાં વાહનો નુ નિયંત્રણ કરવામાં આવ્યું હતુ, દોડતા સમયે ઉત્સાહ વધારવા તેમની ટીમ એમને સપોર્ટ કરતી હતી.. તેમજ ઘણી જગ્યા યે પાણી ની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને જરૂરત મંદ વિધાર્થીઓ માટે હોસ્પિટલ ની ટીમ( beams hospital Bhavnagar) પણ રાખવામાં આવી હતી કે અમુક સ્પર્ધકો ને સ્વાસ્થ્ય માં તકલીફ પડે તો તાત્કાલિક 108 હાજર રહેતી... બધા સ્પર્ધકો ને દોડવામાં મુશ્કેલી ના પડે એટલે વારાફરતી મોકલવામાં આવ્યા હતા અને બધા સ્પર્ધકો એ સંપૂર્ણપણે પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો હતો..
અંતિમ સ્થળે ફ્રુટી ( orange juice) આપવામાં આવી હતી.. જેનાંથી energy ( શક્તિ )વધે .. અને વિજેતા લોકો ને trophy 🏆 પણ આપવામાં આવી હતી...
અમારા મેરેથોન માં ભાગ સ્વરૂપે વિદ્યાર્થી અને પ્રોત્સાહન કરવા માટે ધારાસભ્ય સેજલ બેન તથા ઘોઘાના પોલીસ હાજર હતા, તેમની પૂરી ટીમ, કિશોરસિંહ ગોહિલ, અગ્રોસિલ ના મદદગાર મહેમાન યોગેશ ત્રિવેદી , સુમિતભાઈ કક્કર સાઈટ ઇન્ચાર્જ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ,અવાણીયા, નરેન્દ્ર રાવળ, લાલજી ભાઈ અને તરુણ ભાઈ તેમજ અગ્રોસીલ ના હેડ ઋષીન સાહેબ , ટ્રાફિક નિયામક વાઘેલા સર પણ હાજર હતા.. ત્યાં રહેલા મહેમાનોએ રાષ્ટ્ર સંબંધી ગીત ગાયને સ્પર્ધકો રાષ્ટ્ર રેતી પ્રેમ જાગ્રત કર્યો હતો..
જેમાં વિજેતા સ્પર્ધકો
15 to 20
Boys:
first 🥇 Vaibhav Chauhan( bhuteshwar)
Second 🥈 dabhi ranchhod
Third 🥉 baraiya kalpesh
Girls:
First 🥇lathiya Ravina
Second 🥈baraiya Akshita
Third 🥉 Gohel parita (bhuteshwar)
21 to 30
Boys:
First 🥇baraiya Rohan
Second 🥈dabhi yogesh
Third 🥉harkat Ajay
Girls:
First 🥇 baraiya Vandana
Second 🥈dabhi hansa
Third 🥉baraiya Mayuri
31 to 40
Boys:
First 🥇sanjay dilip
Second 🥈bariaya Nitin
Girls:
First 🥇Hirva mandeliya
41 to 50
Boys:
First 🥇achara arvind
Second 🥈 Daya baraiya
Third 🥉ranchhod Rana
Girls:
First 🥇patel vibhuti
Second 🥈 Rathod Hansa
50 to 60
Boys:
First 🥇baraiya narshi
Third 🥉 Bharat baraiya
Girls:
First 🥇Gohel Harshaben
Second 🥈langaliya vinaben
Third 🥉sakariya sarla
60 +
Boys:
First 🥇baraiya bhagvan bhai
Second 🥈 Gohel shanti bhai
Third 🥉 Rathod khushalbhai
Girls:
First 🥇 patidar kamlaben
Second 🥈 bhatt anilaben
Third 🥉 lathiya linaben
આ બધા જ વિજેતા સ્પર્ધકો ને ખુબ ખુબ અભિનંદન જેમને મહેનત કરીને ઈનામ પ્રાપ્ત કર્યુ છે.. બાકી ના સ્પર્ધકો ને સર્ટિફિકેટ ( certificate) દ્વારા સન્માનિત કરાયા હતા... મને દુઃખ નહોતું કે મારો નંબર ના આવ્યો મને ખુશી હતી કે મે આ મીની મેરેથોન માં સ્પર્ધક રીતે ભાગ લીધો... કમનસીબે મારો 5 મો rank આવ્યો.. કદાચ વધારે મહેનત કરીશ તો પાક્કું એમનું ફળ સારુ મળશે ...
મનની ખુશી માટે મેળવેલું cradit 😅 ખરેખર હુ વિજેતા નથી...
સ્પર્ધાના અંત માં બધા જ સ્પર્ધકો માટે નાસ્તા ની સુવિધા રાખવામા આવી હતી... નાસ્તા માં ઈડલી - વડા અને ગરમ ગરમ ચા હતી... તે મને ખૂબ જ પસંદ આવી એટલે મે 2 કપ ચા પીધી હતી 😂 અને સ્પર્ધાના પુરી થતાં મેઘરાજ પણ આનંદિત થઈને વરસાદ વરસાવ્યો હતો...એવા વાતાવરણ માં અમે ગરમાં ગરમ ચા નો આનંદ માણ્યો હતો...
આજ નો દિવસ ખૂબ જ મહત્વ નો હતો... મારા વતી પૂરી ટીમ, કિશોરસિંહ ગોહિલ તથા તરુણ ભાઈ નો આભાર.. આવા ને આવા કાર્યો કરતા રહો... તેમને પહેલા પણ અમારી માંટે ઘણું કાર્ય કર્યું છે જેમકે યુવતીઓ ને રમતના સાધનો, Beauty પાર્લર માંટે ના કોર્સ નુ આયોજન, શિવણ ક્લાસ તેમજ શિબિર ની આવી અનેક પ્રકારની સુવિધા કરે છે...
Thank You so much 💓
No comments:
Post a Comment